Friday, 5 July 2019

Machchhu Official Teaser Gujarati Film



૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ના દિવસે મોરબીના મચ્છુ ડેમ તૂટવાની ઘટના પર આધારિત ગુજરાતી ફિલ્મ “મચ્છુ” નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું. શૈલેષ લેઉવા દિગ્દર્શિત આ ફિલ્મના નિર્માતા છે જતીન પટેલ. ફિલ્મમાં મુખ્ય કલાકારો છે મયુર ચૌહાણ, શ્રદ્ધા ડાંગર, અનંગ દેસાઈ, જયેશ મોરે, ગૌરાંગ આનંદ, ચેતન દૈયા, પ્રશાંત બારોટ તથા અન્ય કલાકારો. ફિલ્મના ડાયલોગ્ઝ અને સ્ક્રિનપ્લે લખ્યા છે શૈલેષ લેઉવા અને જય ભટ્ટે. ફિલ્મના કાસ્ટીંગ ડિરેક્ટર છે અભિષેક શાહ. ફિલ્મની રિલીઝ તારીખ હવે જાહેર કરવામાં આવશે. આ રહ્યું ફિલ્મનું ટિઝર




No comments:

Post a Comment